પૂર્વ કચ્છ ના અમુક પોલીસકર્મી ની મહેફિલ ના વાયરલ વિડિઓ નો મામલો.
પૂર્વ કચ્છ SP એ તાત્કાલિક અસર થી ચાર કોન્સ્ટેબલ ની બદલી કરી વાયરલ વિડિઓ મામલે આપ્યા તપાસ તથા ખાતાકીય તપાસ ના આદેશ.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળ માં પૂર્વ કચ્છ LCB ના એક કોન્સ્ટેબલ ના બર્થડે પાર્ટી નો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.