મહેસાણા
ખેરાલુ માં શ્રી રામ યાત્રા પર પથ્થર મારો બેલીમ વિસ્તારમાં આવેલ મસ્જિદ પાસે થયો પથ્થર મારો
મકાન ઉપરથી શ્રી રામ યાત્રામાં કરાયો પથ્થરમારો
ઘર ઉપર આયોજન બધ્ધ પથ્થરો ભેગા કરી કરાયો પથ્થરમારો
પોલીસે 10 રાઉન્ડ ટીયર ગેસ છોડ્યા હોવાની પ્રાથમિક માહિતી
પથ્થર મારને લઈ ખેરાલુ સહિત અન્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી
મહેસાણા જિલ્લાની પોલીસ ફોજ ખેરાલુ ઘટના સ્થળે એકત્રિત-સૂત્ર