ગરીબો માટે સસ્તા અનાજની દુકાનોમાંથી માલ બારોબાર ચાઉં કરતા માફિયાઓ FCI વિજિલન્સ માં ઝડપાયા…

ગરીબો માટે સસ્તા અનાજની દુકાનોમાંથી માલ બારોબાર ચાઉં કરતા માફિયાઓ FCI વિજિલન્સ માં ઝડપાયા… અખબાર નગર મિર્ચી મેદાનની પાછળના ભાગમાં માલનો સંગ્રહ કરેલ દુકાન પકડાઈ. દુકાન પર પુરવઠા અધિકારીઓ પહોંચ્યા..અધિકારીઓ દ્વારા ચર્કિંગ હાથ ધરાયુ. અનાજના 200 બોરી ઝડપાઇ.