બ્રેકીંગ
અમદાવાદ જિલ્લામાં ખાણ ખાણીજ વિભાગના દરોડા
કસિન્દ્રા, નવાપુરા, સરોડા ગામે એક સાથે સપાટો
મોટા પાયે ચાલી રહ્યું હતું ગેરકાયદેસર રેતી ખનન
ગાંધીનગર ફ્લાઈંગ સ્કોર્ડ દ્વારા કરાઈ કાર્યવાહી
5 હિટાચી મશીન અને 9 ડમ્પર કબ્જે કરાયા
વેશ બદલી ફિલ્મી ઢભે 5 સ્થળે રેડ કરાઈ
રેડ કરતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ
એન.એ પટેલની આગેવાનીમાં સફળ ઓપરેશન
https://youtu.be/xeKaczNYUbI