*અમદાવાદ*
અમદાવાદ ના ખોખરા વોડઁ મા આવેલા મ્યુનિસિપલ સ્લમકવાટસઁ ના બ્લોક નંબર ૨ ની બાલ્કની ધરાશયી થઈ અને મકાન નો કેટલાક જજઁરિત ભાગ તુટી ને નીચે પડ્યો
જજઁરિત થઈ ગયેલા વિવિધ સ્લમકવાટસઁ ના બ્લોકો મા રહેતા લોકો ભય ના ઓથાર હેઠળ રહેવા મજબુર બન્યા
રિડેવલેપમેન્ટ માટે મજુંર થયેલા આ કવાઁટસ ઓને તોડી ને નવા બનાવવા નું કામ હજુ પણ આગળ ના વધતા પડું પડું થઈ રહેલા આ મકાનો ગમે ત્યારે જજઁરિત થઈ ને કોઈ મોટી દુર્ઘટના સજાઁય તે પહેલા તેને ઉતારી લેવા સ્થાનકો ની માગ
સ્થાનિક કોરપોરેટર ચેતન પરમાર ના આ ઘટના ની જાણ થતા AMC ના એસ્ટેટ વિભાગ ને જાણ કરતા ટીમ ઘટના સ્થળે આવી પહોંચી
https://youtu.be/UXkoFAiEe6Q