બ્રેકિંગ ન્યૂઝ
ભાજપ સંગઠનનું માળખું જાહેર
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનનું માળખું જાહેર
ગોરધન ઝડફિયા ઉપપ્રમુખ
સંગઠન મહામંત્રી પદે ભીખુભાઈ દલસાણીયા યથાવત
7 ઉપપ્રમુખ જાહેર કરાયા
ભાર્ગવ ભટ્ટ બન઼્યાં પ્રદેશ મહામંત્રી
રજની પટેલને મહામંત્રીનો હવાલો
પ્રદીપસિંહ વાઘેલા પણ મહામંત્રી બન્યાં
વિનોદભાઈ ચાવડા પણ મહામંત્રી