ધો. 10-12ની બોર્ડની પરીક્ષામાં વિધાર્થીને તાવ-શરદી હશે તો પરીક્ષા કેન્દ્ર પર કરાશે અલગ વ્યવસ્થા.

કોરોનાની આફત વચ્ચે ધોરણ-10 અને 12ની બોર્ડની. પરીક્ષા આગામી 4 મેએ શરૂ થવાની છે. ત્યારે મહામારીના કારણે તંત્ર દ્વારા પરીક્ષાને લઇને ગાઇડલાઇન રજૂ કરાઇ છે. પરીક્ષા સમયે દરેક વિધાર્થીનું ટેગ્નેચર માપવામાં આવશે. જે વિધાર્થીઓનું ટેગ્નેચર વધારે આવશે તેને અલગ રૂમમાં બેસાડવામાં આવશે. ઉપરાંત જો કોઈ વિધાર્થીમાં શરદી, ઉધરસ કે તાવ જેવા લક્ષણો જણાશે તો તેના માટે અલગ રૂમમાં બેસાડવાની વ્યવસ્થા કરાશે.