GTUoffice એ PG ની આજની પરિક્ષા કરી મોકુફ

GTUoffice એ PG ની આજની પરિક્ષા કરી મોકુફ
ઓનલાઈન લેવાની હતી આજે પરીક્ષા
ટાઉતે વાવાઝોડાની અસરને લઈ પરીક્ષા મોકુફ
પરિક્ષાની નવી તારીખ જાહેર કરાશે