ધોની ફેમ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત એ પોતાના બાંદ્રાના ઘરમાં આત્મહત્યા કરી.

મુંબઈ. ધોનીની બાયોપિક પર આધારિત ફિલ્મના એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. તેનો મૃતદેહ મુંબઈના બાંદ્રાના એક ફ્લેટમાં મળી આવ્યો હતો. આત્મહત્યાના કારણો હજી જાણવા મળ્યા નથી. ટીવી એક્ટર તરીકેની કારકિર્દી શરૂ કરી. સુશાંતે પોતાની કરિયરની શરૂઆત ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલથી કરી હતી. જો કે, સુશાંતની વાસ્તવિક ઓળખ એકતા કપૂરની ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ થી મળી હતી.