અમદાવાદમાં તૌકતે વાવાઝોડાનું સંકટ વધ્યું

અમદાવાદમાં તૌકતે વાવાઝોડાનું સંકટ વધ્યું : વાવાઝોડું આગામી 1 કલાકમાં સિવિયર સાઈક્લોન બનશે, 70થી 80 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન