ભિલોડાના લીલછા ગ્રા.પંચાયતનો મહત્વનો નિર્ણય

અરવલ્લી

ભિલોડાના લીલછા ગ્રા.પંચાયતનો મહત્વનો નિર્ણય

સવારે 6 થી11 અને સાંજે 5 થી 8ધંધા રોજગાર શરૂ રહેશે

લગ્નનો વરઘોડો કે રાસ ગરબા પર ગામમાં પ્રતિબંધ

ગામના આગેવાનો,વેપારીઓ સાથે સંકલન કરી ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય