પાટણઃ હારીજના પૂર્વ ધારાસભ્યનું નિધન

બ્રેકીંગ ન્યૂઝ
પાટણઃ હારીજના પૂર્વ ધારાસભ્યનું નિધન
ભાજપ નેતા ભાવસિંહ રાઠોડનું નિધન
અગાઉ અપક્ષ તરીકે બન્યા હતા ધારાસભ્ય
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન
શંકાસ્પદ કોરોનાની સારવાર દરમિયાન નિધન
પાર્થિવ દેહને વતન ખાતે લઈ જવાશે