અમદાવાદ ના ખોખરા સકઁલ પર આવેલ કે કા શાસ્ત્રી કોલેજ સકુંલ મા ઝાડ પર ફસાયેલ દુલઁભ ઘુવડ પક્ષી ને કોલેજ ના કમઁચારી ઓ મારફતે ઉતારાવી ને તેને બચાવી લેવાયું

અમદાવાદ ના ખોખરા સકઁલ પર આવેલ કે કા શાસ્ત્રી કોલેજ સકુંલ મા ઝાડ પર ફસાયેલ દુલઁભ ઘુવડ પક્ષી ને કોલેજ ના કમઁચારી ઓ મારફતે ઉતારાવી ને તેને બચાવી લેવાયું

પતંગ ના દોરા મા ફસાયેલ આ જખ્મી ઘુવડ ને વધુ સારવાર માટે શ્રી ગીતાબેન બચુભાઈ રાંભિયા ટસ્ટઁ ના તબીબો સંસ્થા મા સારવાર માટે લઈ જઈ ને વન વિભાગ ને જાણ કરી

કે કા શાસ્ત્રી સાયન્સ કોલેજ ના પોફેસર એ આ ઘુવડ ને સવારે ઝાડ પર પતંગ ના દોરા મા ફસાયેલ જોઈ ને કમઁચારી ઓની મદદ થી તેને નીચે ઉતારી ને જીવદયા સંસ્થા ને જાણ કરી

દર વષેઁ મકરસંક્રાંતિ ના પવઁ પહેલા અસંખ્ય અબોલ પક્ષી ઓ પતંગ ના દોરા થી ઈજા પામવાના બનાવો વધતા જોવા મળી રહ્યા છે