ભાવનગર કોરોના સંક્રમણ વધતા જિલ્લાનું વહીવટી તંત્ર સજાગ બન્યું

ભાવનગર
કોરોના સંક્રમણ વધતા જિલ્લાનું વહીવટી તંત્ર સજાગ બન્યું
પોલીસ વિભાગની મદદથી સુરત, અમદાવાદ અને મુંબઈ તરફથી આવતા લોકોના રેપિડ ટેસ્ટ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવી