જમાલપુર માં વ્યાજખોરો નો આતંક

*જમાલપુર માં વ્યાજખોરો નો આતંક*…

*વ્યાજખોરો ની વિરદ્ધ બે ફરિયાદ*..

*મોટાબાંબા માં રહેતા ફરહાન ખાન(આપા કા સેવક જમાલપુર કા સેવક) અને તેના ભાઈ ઓ વિરદ્ધ હત્યા , ખડણી , અને મની લોન્ડ્રી ની ફરિયાદ. જમાલપુર માં ગરીબ લોકો નાં ધંધો બંધ કરાવી ને પોતે વ્યાજ નો કારોબાર કરી* *જમાલપુર માં ગરીબ લોકો ને હેરાન કરી હપતાખોરી કરવાનું કાવતરું .હવેલી પોલીસ એ તપાસ કરી બહાર પાડ્યું.* *જમાલપુર માં ગરીબ લોકો ના કારોબાર બંધ કરવા નો નાતીજો. ફરહાન ખાન અને તેનાં ૪ ભાઈ ની પણ ધરપકડ*.