સાબરકાંઠા…
ગુજરાતનું પ્રથમ શિખરબંધી કાળભૈરવનું મંદિર બંધ…
ઈડર ના બોલુન્દ્રા ખાતે આવેલ છે કાળ ભૈરવ નુ મંદિર…
૧૦ મે થી ૩૧ મે સુધી રહેશે બંધ..
કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય…
ગ્રામ્ય કક્ષાએ કોરોના મહામારી વધુ ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય…
અન્ય જિલ્લાઓમાંથી ભક્તો મોટી સંખ્યામાં આવતા હોવાથી લેવાયો નિર્ણય…
કાલભૈરવ મંદિર માં દર્શનાર્થીઓની ભીડ વધતા લેવાયો નિર્ણય…