ચીનની ચિંતામાં વધારો. – ભાવિની નાયક.

મુસ્લિમોની વધતી જતી સંખ્યા હવે ચીન માટે પણ ચિંતાનો વિષય બની ગઈ છે.આ માટે ચીને યોગ્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે.દુનિયાભરમાં મુસ્લિમો પોતાની સંખ્યામાં ઉમેરો કરવા માટે જાણીતા છે.જેમાં હવે ચીન પણ બાકાત રહ્યું નથી.ચીનના શીનજીયાંગ શહેરમાં મુસ્લિમોની સંખ્યામાં થતો સતત વધારો એ શહેર માટે અભિશાપ સમાન પુરવાર થયો છે.આ માટે સરકારે આકરા પગલાં ભરવાની શરૂઆત કરી નાખી છે.બેથી વધુ બાળકો વાળા મુસ્લિમ દંપતી પર આફત સર્જાઇ છે.સરકાર તેવા દંપતિઓને નિરોધગૃહમાં મોકલી રહી છે. આટલું ઓછું ન હોય તેમ જે ગર્ભવતી મહિલાઓને ગર્ભપાત કરાવવા માટે મજબૂર કરવામાં આવી રહી છે.
તે સાથે જ ચીનના નાગરિકોને સંખ્યા વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.આથી તેમની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે.