તાજેતરમાં રમાયેલ IPL ની રાજસ્થાન રોયલ ટીમના ફાસ્ટ બોલર ચેતન સાકરીયાના પિતાનું થયું નિધન
ચેતન સાકરીયાના પિતા કોરોના સંક્રમિત થયા બાદ કોરોના સામે જંગ હાર્યા
11 દિવસથી ચાલી રહી હતી કોવિડ અંગે ની સારવાર
IPL ની શરૂઆત પહેલા ચેતને તેનો ભાઇ ગુમાવ્યો હતો , ભાઇ બાદ પિતાનું થયું નિધન
મૂળ ભાવનગર ના વતની છે ચેતન સાકરીયા
રણજી ટ્રોફી સૌરાષ્ટ્ર ટીમનો પણ ખેલાડી છે ચેતન સાકરીયા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એ પાઠવી ચેતનના પિતા ને શ્રધ્ધાંજલી