નર્મદા જિલ્લામાં આજે કોરોનાની બીજી વાર હાફ સેન્ચુરી

બ્રેકીંગ નર્મદા

નર્મદા જિલ્લામાં આજે
કોરોનાનીબીજી વાર હાફ સેન્ચુરી

આજે એક જ દિવસ મા હાફ સેન્ચુરીનો કોરોનાએ નવો રેકોર્ડ બનાવ્યો

નવા રેકોર્ડ સાથેનર્મદામાં આજે સૌથી વધુ 54કેસ નો નવો રેકોર્ડ બનાવ્યો
હતો.જેમાં નાંદોદ તાલુકામા -12,ગરુડેશ્વર -12,તિલકવડા મા -15,દેડિયાપાડા તાલુકમાં 02,સાગબારા મા 07અને રાજપીપલા 06કેસ નોંધાયા છે


તાવ ના કેસોમાં
ઉછાળો, એકજ દિવસ મા 760 કેસ


રાજપીપલા,તા 4

નર્મદામા કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લેતા. રોકેટ ગતિએ વધતા દૈનિક કેસોની સંખ્યા હવે 50થી ઉપર પહોચી ગઈ છે.
નર્મદા જિલ્લામાં આજે
કોરોનાનીબીજી વાર હાફ સેન્ચુરી પૂરી કરીછે. આજે એક જ દિવસમા હાફ સેન્ચુરીનો કોરોનાએ નવો રેકોર્ડ બનાવ્યો છે.
નવા રેકોર્ડ સાથે નર્મદામાં આજે સૌથી વધુ 54કેસ નોંધતાં નો નવો રેકોર્ડ બનાવ્યો હતો.જેમાં નાંદોદ તાલુકામા -12,ગરુડેશ્વર -12,તિલકવડા મા -15,દેડિયાપાડા તાલુકમાં 02,સાગબારા મા 07અને રાજપીપલા 06કેસ નોંધાયા છે

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 42 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 12 સહિત કુલ-54 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 40 દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા 80 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 41 દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 125 અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે 63 દરદીઓ સહિત કુલ-309 દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં 511 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1059 સહિત કુલ-1570 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-86197 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં તાવનાકેસો મા આજે ઉછળો આવ્યો હતો જેમાં આજે એકજ દિવસ મા -760તાવ ના દર્દીઓ નોંધાયા હતા
આ દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1004134 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 9048843 લોકોને વિતરણ કરાઇ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા