આજે ગુજરાતમાં 13,050 કેસ નોંધાયા, 131 લોકોના મોત

04.05.2021 update

🚨🚨🚨🚨🚨🚨🚨

*આજે ગુજરાતમાં 13,050 કેસ નોંધાયા, 131 લોકોના મોત*

*અમદાવાદમાં 4754 કેસ*
*સુરતમાં 1574 કેસ*
*રાજકોટમાં 726 કેસ*
*વડોદરામાં 943 કેસ*

કુલ કેસ : 6,20,472
કુલ ડિસ્ચાર્જ : 4,64,396
એકટીવ કેસ : 1,48,297
કુલ મોત : 7779