*રેલ અકસ્માતમાં 3 સિંહનાં મોતનો કેસ*

*રેલ અકસ્માતમાં 3 સિંહનાં મોતનો કેસ*

હાઈકોર્ટ સમક્ષ તપાસ અહેવાલ રજૂ કરાયો

 

રિપોર્ટ બાદ અધિકારીઓનો ઉધડો લીધો

 

સિંહોનાં મોત મામલે પગલા ન લેવાયાનું HCનું અવલોકન

 

1 મહિનામાં 3 સિંહનાં મોત છતા ગંભીરતા નથીઃ HC

 

“અહેવાલમાં સિંહોનાં મોતનું કારણ સ્પષ્ટ નથી”

 

અધિકારીઓ મગજ બંધ કરી તપાસ કરતા લાગે છે:HC