*ગુજરાત-રૂપાણી સરકારનો નિર્ણય*✅

ગુજરાત રાજ્યના 60 લાખ કુટુંબોના ‘સવા ત્રણ કરોડ’ રાશન કાર્ડ ધારકોને 1લી એપ્રિલથી વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, વ્યક્તિ દીઠ 1.5 કિલો ચોખા તેમજ કુટુંબ દીઠ 1 કિલો દાળ , 1 કિલો ખાંડ, 1 કિલો મીઠું એપ્રિલ મહિના માટે ‘વિના મૂલ્યે’ આપવામાં આવશે.