હાઇકોર્ટે કાઢી સરકારની ઝાટકણી
કોર્પોરેશન દ્વારા જે મનમાની કરવામાં આવે છે એ ચલાવવામાં નહિ આવે : હાઇકોર્ટે
ગ્રામ્ય વિસ્તારો માં.શુ પરિસ્થિતિ છે ડિટેલ માં એફિડેવિટ કરો : હાઇકોર્ટે
108 ટોટલ નિષ્ફળ છે : હાઇકોર્ટે
અમે જ્યારે કોઈ ઓર્ડર જાહેર કરીયે ત્યાર બાદ જ સરકાર હરકત માં આવે છે આ સતત જોવા મળી રહ્યું છે : હાઇકોર્ટે
હાઇકોર્ટ ની તાકીદ, કોઈ કોર્પોરેશન પોતાની મનમાની ન કરે