CM રૂપાણીની મોટી જાહેરાત ગુજરાતમાં આવી શકે છે લોકડાઉન,

*CM રૂપાણીની મોટી જાહેરાત ગુજરાતમાં આવી શકે છે લોકડાઉન, આજે બપોરે ગાંધીનગર ખાતે કોર કમિટીની મળશે બેઠક, કર્ફયૂ અંગે આજે થઈ જશે નિર્ણય, આવતીકાલે કર્ફયૂની મુદત થાય છે પૂર્ણ 29 શહેરોમાં કર્ફયૂની મર્યાદા અંગે લેવાશે નિર્ણય*