ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા, આખરે IPL 2021 સસ્પેન્ડ
કોરોના વાયરસના વધતા કેસને પગલે આ નિર્ણય લેવાયો છે. આઇપીએલ(IPL 2021)ના અનેક ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ બોર્ડ તરફથી આ નિર્ણય લેવાયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ઈન્ડિયન પ્રિમિયર લીગ 2021(IPL 2021) ને રદ કરી દીધી છે.વધતા કેસને જોતા ભારતીય અને વિદેશી ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી હટવાનું વિચારી રહ્યા હતા.