1200 બેડની બહાર નર્સિંગ સ્ટાફનુ વિરોધ પ્રદર્શન
સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર
કોન્ટ્રાક્ટર પર રહેલા ૨૦૦ જેટલા નર્સિંગ સ્ટાફે કર્યો વિરોધ પ્રદર્શન
કામકાજથી અળગા રહી માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાલ પર
નવી ભરતી ને વધુ પગાર આપવાના નિર્ણય સામે વિરોધ
જુના અને અનુભવી નર્સિંગ સ્ટાફને અન્યાય