સ્લગ ડોક્ટર હડતાળ ચિમકી


સ્લગ ડોક્ટર હડતાળ ચિમકી

*ગુજરાતભરના 1700 તબિબિ શિક્ષકો અઠવાડિયામા કરી શકે હડતાલ*

2012 થી પડતર માંગણીઓ બાબતે સરકાર યોગ્ય નિર્ણય ન લેતા કરશે હડતાલ

વિભાગીય બઢતી તેમજ પગારમા થતા અન્યાય બાબતે કરાશે વિરોધ

400 જેટલા હયાત તબિબોને બઢતી ન આપતા કોન્ટ્રાક્ટ પર 500 જેટલાની ભરતી

અનેક વખત સરકારમા રજુઆતો હોવા છતા કોઇ નિરાકરણ ન આવતા તબિબી શિક્ષકોમા રોષ

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોશિયેસન દ્વારા હડતાળની ચિમકી

*વન ટુ વન ડો રજનીશ પટેલ GMTA પ્રેસિડેન્ટ*