housefull હોવા છતાં એક પણ દર્દી સારવાર વિના પરત નહીં

સિવિલ હોસ્પિટલ 16 દિવસથી housefull

housefull હોવા છતાં એક પણ દર્દી સારવાર વિના પરત નહીં

હોસ્પિટલ ફુલ થતા ખાનગી વાહન તેમજ એમ્બ્યુલન્સમાં પણ સતત અપાઈ રહી છે સારવાર

સારવાર વિના દર્દી પરત ન જાય તે માટેનું માઈક્રો મેનેજમેન્ટ

કોર્પોરેશન હોસ્પિટલ પણ આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા સૂચન