નવી કેબિનેટની પ્રથમ બેઠકમાં કિસાનોના હિતમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય

નવી કેબિનેટની પ્રથમ બેઠકમાં કિસાનોના હિતમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય
કિસાનોને APMC દ્વારા એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે
કોરોના સામે લડવા માટે 23123 કરોડ રૂપિયાના ઇમરજન્સી પેકેજને કેબિનેટે મંજૂરી આપી