અમદાવાદ મહાનગરપાલિકાની મોટી જાહેરાત
ખાનગી વાહનમાં આવતા દર્દીને દાખલ કરાશે
અગાઉ 108ના દર્દીને જ કરાતા હતા દાખલ
હોસ્પિટલમાં જગ્યા હશે તો ના નહીં પાડી શકે
દર્દીનો જીવ બચાવવા ઝડપી સારવાર જરૂરી
રાજીવ ગુપ્તા, મુકેશકુમારની બેઠકમાં લેવાયો નિર્ણય
આવતીકાલ સવારથી નિયમ બનશે અમલી