ગુજરાત સરકારનો ધોરણ 1થી 9ના તમામ શાળાઓ શિક્ષણ કાર્ય બંધ કરવાનો આદેશ.

ગુજરાત સરકારનો ધોરણ 1થી 9ના તમામ શાળાઓ શિક્ષણ કાર્ય બંધ કરવાનો આદેશ..✍️

તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓ નો અમલ કરવાનો રહેશે…✍️

રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાને રાખી મુખ્યમંત્રીની અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય…✍️