ભાજપ ના પીઢ આગેવાન એવા દત્તાજી ચિરંદાસ ને કોરોના ભરખી ગયો

ગુજરાત ના પદેશ ભાજપ ના આમંત્રિત કારોબારી સભ્ય અને પદેશ ભાજપ ના પીઢ આગેવાન એવા દત્તાજી ચિરંદાસ ને કોરોના ભરખી ગયો

ભાજપ ના પાયા ના કાયઁકર અને ભાજપ ને ઉચાઈ પર લઈ જનાર સંગઠન મા પાઁણ પુરનાર એવા પીઢ દત્તાજી ચિરંદાસ નુ ૮૦ વષઁ ની વયે કોરોના મા બેજ દિવસ મા SVP મા મૃત્યુ નીપજીયું

ભાજપ ના વરિષ્ઠ આગેવાન અને માજી GIDC ચેરમેન રહ્યી ચુકેલા દત્તાજી એ વુધ્ધાવસ્થા વયે પણ ઉચ્ચ ગેજઁયુએટ ની પરીક્ષા પસાર થોડાક વષઁ પુવેઁ જ પસાર કરી હતી

તેમના દુખ:દ નિધન થી ભાજપ ના વરિષ્ઠ આગેવાન તેમજ કાયઁકરો એ શોક વ્યક્ત કયોઁ