ખોખરા વોડઁ ના પુવઁ મ્યુનિસિપલ કોરપોરેટર સ્મીતાબેન પરાગભાઈ નાઈક નુ યુવાન વયે બીમારી થી થયું નિધન
એક સપ્તાહ પહેલા જ મણિનગર ની ખાનગી હોસ્પિટલ મા સારવાર લઈ ને પરત ઘરે આવ્યા હતા
૨૦૦૫ થી ૨૦૦૧૦ સુધી ખોખરા વોડઁ મા ભાજપ ના કોરપોરેટર રહ્યી ચુકયા હતા
તેમના દુ:ખદ અવસાન થી ભાજપ સહિત ના રાજકીય પક્ષ ના હોદ્દેદારો સહિત ના કાયઁકરો એ શ્રદ્ધાંજલિ પાઠવી અને સંવેદના વ્યક્ત કરી