રેસિડેન્ટ ડોકટર હડતાળથી SVP હોસ્પિટલની પોલમ પોલ બહાર આવી
SVP ના 7 પ્રોફેસરની બદલી કરી એલ.જી હોસ્પિટલમા રાતોરાત ટ્રાન્ફર
મા કાર્ડ અને આયુષ્ય માન કાર્ડ ના દર્દીઓને ચાલુ કરવાના મુદ્દે કરાઇ ટ્રાન્સ્ફર
રેસિડેન્ટ ડોક્ટરોને સરકારી યોજનામા સાથ આપવાના બહાને ઉચ્ચ અધિકારીઓએ સિનિયર ડોક્ટરોની કરી ટ્રાન્ફર
SVP ના ઉચ્ચ અધિકારીઓની તાનાશાહી અને દાદાગીરી
સિનિયર ડોક્ટર્સની SVP હોસ્પિટલમાથી LGમા ટ્રાન્ફર કરાતા સિનિયર ડોક્ટરોમા રોષ
*મુદ્દા -*
કોરોનાની વેક્સિન આપવાની કામગીરીમાં જોડતા તમામ કામ થી અળગા..
1 વર્ષ ની 6 લાખ ફી હોવા છતાં તમામ ને અભ્યાસમાં પ્રેક્ટિકલ કરવા નહિ મળતા પોતાના કેરિયર પર અસર પડતી હોવાના કારણે હડતાળ પાડી..
ઓર્થોપેડીક, સર્જરી, પીડિયા, એનેસ્થેશિયા,પેથોલોજી, સ્કિન ગાયનેકોલોજિસ્ટ સહિત તમામ ડિપાર્ટમેન્ટ ના ડોકટર ની હડતાળ…
ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશનર ડો.ઓમપ્રકાશ દ્વારા શુકવારથી હડતાળ શરૂ થતાં 9 રેસિડેન્ટ ડોકટરોને નોટિસ ફટકારી અને સસ્પેન્ડ કેમ નહિ કરવા જવાબ માંગ્યો..
ઓમ પ્રકાશ ની તાનાશાહી હડતાળમાં સપોર્ટ કરનાર SVP ના 7 પ્રોફેસરની બદલી કરી એલ.જી હોસ્પિટલ ભેગા કર્યા..
SVP હોસ્પિટલ માં રેસિડેન્ટ ડોકટરોની હડતાળ થી જાણકારી સામે આવી કે હાલમાં SVP હોસ્પિટલમાં માત્ર 39 કોવિડ દર્દી સારવાર લઈ રહ્યા છે.
SVP હોસ્પિટલમાં સામાન્ય વર્ગ ને પોષાય નહિ તેવા ચાર્જ હોવાના કારણે ગરીબ કે માધ્યમ વર્ગનો વ્યકતિ આવતા નથી..
SVP હોસ્પિટલ માં 108 એમ્બ્યુલન્સ સેવાના દર્દીને પણ અહીં સારવાર માટે નહીં લાવવા સૂચના અપાઈ હોવાની સૂચના..સૂત્રો
મ્યુન્સિપલ સંચાલિત અમદાવાદ ની SVP હોસ્પિટલની પોલમ પોલ રેસિડેન્ટ ડોક્ટરો ની હડતાળ થી ખુલ્લી પડી..
ગરીબ અને મધ્યમવર્ગ ના દર્દી નહિ આવતા હોવાના કારણે 1500 બેડની હોસ્પિટલમાં દિવસના સરેરાશ 7 થી 10 દર્દીઓ જ સારવાર લેવા આવતા હોવાના કારણે ડોકટરોને યોગ્ય પ્રેક્ટિસ કરવાનો મોકો મળતો નથી..
તમામ રેસિડેન્ટ ડોકટરોની હડતાળ સમેટાઈ જાય તે માટે તંત્ર દ્વારા દબાણ