પદ્મશ્રી કવિ દાદ બાપુ નુ નિધન

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો.. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.. પદ્મશ્રી કવિ દાદ બાપુ નુ નિધન ઓમ શાંતિ…