મુકેશ અંબાણીના રાઇટ હેન્ડ મનાતા પ્રકાશભાઇએ આજે મુંબઇમાં દીક્ષા લીધી

75 કરોડનો પગાર છોડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના વાઇસ પ્રેસિડેન્ટ, બોરીવલી, મુંબઇ ના પ્રકાશભાઇ શાહ આજ તા.25/04/21 દીક્ષા લઇ બન્યા નૂતન મુનિરાજ.

મુકેશ અંબાણીના રાઇટ હેન્ડ મનાતા પ્રકાશભાઇએ આજે મુંબઇમાં દીક્ષા લીધી