26.04.2021 update
🚨🚨🚨🚨🚨🚨🚨
*આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 14,340 કેસ નોંધાયા, 158 લોકોના મોત*
*અમદાવાદમાં 5679 કેસ*
*સુરતમાં 1876 કેસ*
*રાજકોટમાં 598 કેસ*
*વડોદરામાં 706 કેસ*
કુલ કેસ : 5,10,263
કુલ ડિસ્ચાર્જ : 3,82,426
એકટીવ કેસ : 1,21,461
કુલ મોત : 6486