#સાબરકાંઠા
મહાનગરો બાદ હવે સાબરકાંઠાના તલોદમાં પણ બાગ બગીચા અને જીમ સેન્ટર રહેશે બંધ
તલોદ નગરપાલિકા દ્વારા લેવાયો મહત્વ નો નિર્ણય
કોરોનાના વધતા જતા સંક્રમણ ને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
તલોદ નગરનો બગીચો અને જીમની જાહેર સુવિધા અચોક્કસ મુદત માટે રહેશે બંધ
મૌખિક જાહેરાત કરવામાં આવી