ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હોલમાં તૈયાર થઈ રહી છે 900 બેડ હોસ્પિટલ

Breking

ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હોલમાં તૈયાર થઈ રહી છે 900 બેડ હોસ્પિટલ

900 બેડ હોસ્પિટલમાં કોલેજના 20 પ્રોફેસર અને આચાર્યો ફરજ નિભાવશે

DRDO-GU કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવવા પ્રોફેસર અને પ્રિન્સિપાલને થયા ઓર્ડર

શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી હાજર થવાનો કરાયો આદેશ

ગુજરાત કોલેજના 14 પ્રોફેસર સહિત અન્ય કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલને થયો આદેશ

ગુજરાત યુનિવર્સિટી કન્વેનશનમાં 900 બેડની હોસ્પિટલની કામગીરી પુર જોશમાં

DRDOની મદદથી તૈયાર થઈ રહેલી હોસ્પિટલ 25 મીથી શરૂ થાય તેવી શકયતા

900 બેડ હોસ્પિટલ શરૂ થતાં સિવિલ હોસ્પિટલનું ભારણ ઘટશે

ફાયરસેફટીથી લઈ ઓક્સિજન સુધીની તમામ વ્યવસ્થા કરાઈ