પાણી ભરી 7 હજારમાં રૂપિયામાં વેચતો હતો એક ઈન્જેકશન
સુરતમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન આપતો એક શખ્સ ઝડપાયો છે. લોકોએ પકડીને તેને પોલીસને સોંપી દીધો હતો. કાર લઈને ડિલિવરી આપવા આવ્યો હતો. ઇન્જેક્શનમાં પાણી ભરી 7 હજાર રૂપિયામાં 1 ઇન્જેક્શન આપતો હતો. તેની પાસેથી આવા 6 ઈન્જેકશન મળ્યા છે.