અમદાવાદ ના મણિનગર એલ જી હોસ્પિટલ ની ઘટના તબીબ ની કથિત બેદરકારી ને લઈ ને દદીઁ નું મોત થતા પરિજનો એ કયોઁ હોબાળો

અમદાવાદ ના મણિનગર એલ જી હોસ્પિટલ ની ઘટના

તબીબ ની કથિત બેદરકારી ને લઈ ને દદીઁ નું મોત થતા પરિજનો એ કયોઁ હોબાળો

અમરાઈવાડી ના સવગણનગર ના ૬૫ વષઁ ના હરિભાઈ અરજણભાઈ રાઠોડ ને ગત રોજ સારવાર માટે લવાયા હતા

તેઓ ને MRI કયાઁ વગર બહાર લવાતા તેને ફરજ પર ના તબીબ એ ઈન્જેકશન આપતા થોડીક ક્ષણો મા તેઓ નું મોત બેદરકારી થી નિપજાવ્યું હોવા ના પરિજનો ના આક્ષેપ સાથે કયોઁ હોબાળો

પોલિસ ની પાંચેક ગાડી ઓ એલ જી મા બોલાવાઈ

અમરાઈવાડી ના કોરપોરેટર જગદીશ રાઠોડ ને આ ઘટના ની જાણ થતા તેઓ પણ એલ જી હોસ્પિટલ દોડી આવ્યા

સુપરિન્ટેન્ડેન્ટ ને કેજયુલિટી વિભાગ મા RMO એ બોલાવી ને હકીકત થી વાકેફ કરવાની તજવીજ હાથ ધરી