ગોવામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત આવેલા અનેક જાનૈયાઓ કોરોના સંક્રમિત.

ગોવામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત આવેલા અનેક જાનૈયાઓ કોરોના સંક્રમિત. વલસાડ જિલ્લામાં 16 કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા ચકચાર.