અમદાવાદ: કોર્પોરેટરોએ કોવિડ દર્દીઓની સેવા માટે 8 કરોડ 11 લાખનું ફંડ AMC કમિશનરને આપ્યું,
મેડિકલ સાધનો, વેન્ટિલેટર સહિત હોસ્પિટલની જરુરિયાત મુજબ મેડિકલ સામગ્રીઓ ખરીદાશે
પ્રથમવાર કોર્પોરેટરોએ આટલી માતબર રકમ આપી -બીજેપી હિતેશ બારોટ
અમદાવાદ ના હરેક કોપરેટર પાંચ લાખનું રૂપિયા અનુદાન