પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો સંવાદ

*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો સંવાદ*

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના મુખ્યમંત્રીશ્રીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ આ સંવાદમાં જોડાયા છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે.

મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાશનાથન, આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિ , મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમાર અને રાજ્ય પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.