રેમડેસિવિર ઇંજેક્શનના ભાવમાં ધરખમ ઘટાડો

રેમડેસિવિર ઇંજેક્શનના ભાવમાં ધરખમ ઘટાડો
કેન્દ્રના આદેશ બાદ કંપનીઓએ ભાવ ઘટાડ્યા
ઝાયડસ બાદ છ કંપનીઓએ ઘટાડ્યા ભાવ
ઝાયડસના રેમડેસિવિરનો ભાવ રૂ. 899
બાયોકોન ઇન્ડિયાના રેમડેસિવિરનો ભાવ રૂ. 2450
ડો. રેડ્ડીના રેમડેસિવિરનો ભાવ રૂ. 2700
માયલાન ફાર્માના રેમડેસિવિરનો ભાવ રૂ. 3400
જુબિલન્ટના રેમડેસિવિરનો ભાવ રૂ. 3400
હેટેરોના રેમડેસિવિરનો ભાવ રૂ. 3490