*લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા દેશભરમાં CAA લાગુ*

*લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા દેશભરમાં CAA લાગુ*

 

*કેન્દ્ર સરકારે સીએએ નોટિફિકેશન જાહેર કર્યું*

 

ગૃહમંત્રી અમિત શાહે પોતાના ચૂંટણી ભાષણોમાં અનેક વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા સીએએ લાગુ કરવાની વાત કહી છે…