અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટના નિયમમાં ફેરફાર
હવેથી કાર સહિત ટુ વ્હીલર સાથે પણ થશે કોરોના ટેસ્ટ
વાહન સિવાય પણ ડોમ પર જઈને ટેસ્ટિંગ કરાવી શકાશે
GMDC ગ્રાઉન્ડમાં થાય છે ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટિંગ
GMDC ગ્રાઉન્ટ પર સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી આ પ્રકારના ડ્રાઈવ થ્રુ ટેસ્ટની વ્યવસ્થા