કુંભ ગયેલા લોકોને ગુજરાતમાં સીધો પ્રવેશ નહીં

બ્રેકિંગ ન્યૂઝ:
કુંભ ગયેલા લોકોને ગુજરાતમાં સીધો પ્રવેશ નહીં
મુખ્યમંત્રી રૂપાણીનો મહત્વનો નિર્ણય
કુંભથી આવતા લોકોને કરાશે આઇસોલેટ
કુંભ યાત્રાએ ગયેલ વ્યકિત સુપર સ્પ્રેડર ના થાય માટે નિર્ણય
કુંભમેળાથી પરત આવનારનો ટેસ્ટ ફરજીયાત કરશે