એકે પ્રેમજાળમાં ફસાવી, બાકીનાં ત્રણે બ્લેકમેલ કરી ….સુરતનાં ગોડાદરા વિસ્તારની ઘટના*બળાત્કાર કર્યો

*📍સુરતનાં ગોડાદરા વિસ્તારની ઘટના*

 

એકે પ્રેમજાળમાં ફસાવી, બાકીનાં ત્રણે બ્લેકમેલ કરી બળાત્કાર કર્યો અને

 

પ્રેમીએ વિડીયો ઉતારી લીધો અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી પરણિત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

 

ગોડાદરામાં યુવક સાથે મારામારી કરવા વાળા ચાર લોકો પર પત્નીએ બળાત્કારનો આરોપ લગાવ્યો…

 

હાલ પોલીસે પરણિતાની મેડીકલ તપાસ હાથ ધરી છે.