સુરત ચેમ્બર ઓફ કોર્મસે શનિ-રવિ સ્વયંભૂ બંધ રાખવા અપીલ
રાજ્યમાં કોરોના વાઈરસ ના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા છે અને રાજ્યની સ્થિતિ વણસી રહી છે. ત્યારે સુરતમાં કોરોનાની ચેઈન તોડવા માટે સુરત ચેમ્બર ઓફ કોર્મસ આગળ આવ્યું છે. કોરોના વાઈરસની સ્થિતિને લઈને ચેમ્બર ઓફ કોર્મસ સામે આવ્યું છે અને શનિ અને રવિ સ્વયંભૂ
બંધ રાખવા જનતાને અપીલ કરી છે.